વડોદરામાં હાથકડીમાં બંધાયેલા આરોપીનો ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ

2022-08-24 654

વડોદરામાં કોર્ટ પરિસરમાં બળાત્કારના એક આરોપીએ ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આરોપી હથકડીમાં બંધાયેલો હોવા છતાં પોલીસ કર્મીઓને માત આપી નજર ચૂકવી ભાગી છૂટ્યો હતો. જે બાદ કોર્ટ પરિસરમાં હાજર રહેલા બે અસીલોએ ભાગી રહેલા આરોપીને પકડી પડ્યો હતો.