સુરતના ડિંડોલીમાં તસ્કરો ફરી બેફામ બન્યા

2022-08-24 269

સુરતના ડિંડોલીમાં તસ્કરો ફરી બેફામ બન્યા છે. જેમાં વહેલી સવાર દરમ્યાન મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. તેમાં ચોરીના CCTV વીડિયો વાયરલ થયા છે. જેમાં નવાગામ

વિસ્તારના CCTV હોવાનું અનુમાન છે. તેમાં ઘરની બારીમાં હાથ નાખી મોબાઈલ ચોરી કરતો કેમેરામાં ચોર કેદ થયો છે. કેટલાય મોબાઈલ ચોરીની ફક્ત અરજીઓ પેંડિંગ છે. તેમાં

મોબાઈલ ચોરીમાં CCTV હોવા છતાં ફરિયાદ લેવાઇ નથી.