અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને ઉતર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટના બની છે.