VIDEO : નૃત્ય સાથે મૃત્યુની ઉજવણી, પોરબંદરમાં ઓશોના સંન્યાસીની આનંદ સાથે વિદાય

2022-08-23 41

પોરબંદરમાં ઓશો સાથે વર્ષોથી સંકળાયેલા સન્યાસીનું અવસાન થતા પરિવારજનો ઓશો સન્યાસીઓ દ્વારા સ્મશાનયાત્રા દરમ્યાન તથા સ્મશાનભૂમિ ખાતે તેઓનું ડેથ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. પોરબંદરમાં ઓશો સાથે પાંચ દાયકાથી વધુ સમયથી સંકળાયેલા અને ઓશો સાથે અનેક શિબિરમાં સહભાગી બનેલા ઓશો સંન્યાસી સ્વામી કૃષ્ણ આશિષ (ધનસુખ લાલ નથુભાઈ જોશી)નું અવસાન થતાં તેમની અંતિમયાત્રાને ઓશો સન્યાસીઓ અને પરિવારજનોએ ડેથ સેલિબ્રેશન તરીકે મનાવી હતી.

Videos similaires