અમદાવાદના બોપલમાં ધો.12ના વિદ્યાર્થીનો આપઘાત

2022-08-23 225

અમદાવાદના બોપલમાં હોસ્ટેલમાં રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.