મહેસાણામાં મેઘરાજા રિટર્ન્સ, ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહી

2022-08-23 231

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને ઘમરોળી રહ્યા છે, ત્યારે આજે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદથી મહેસાણાના નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Videos similaires