અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા

2022-08-23 210

સાબરકાંઠાના ઈડરમાં અજય ગઢ પરથી ઝરણા નીકળી આવ્યા છે. જેમાં ગઢ પર અનેક જગ્યાએ ઝરણા નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા છે. તેમાં ઉમાશંકર જોષીની પંક્તિ આ ઝરણાને

જોઈ યાદ આવે છે કે ભોમીયા વીના મારે ભમવાથા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી તી...આહલાદક દ્રશ્યો જોઈ હર કોઈ હાલ મોહિત થઈ ગયુ છે.