સુરત જિલ્લામાં દીપડાના આંટા-ફેરા વધ્યા, જુઓ Video
2022-08-23
242
સુરત જિલ્લામાં દીપડાના આંટા ફેરા યથાવત છે. જેમાં કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે દીપડો હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ દીપડાઓ સતત માનવ વસ્તી તરફ આવી
રહ્યાં છે. તેથી રાત્રી સમયે સ્થાનિકોને ઘર બહાર નિકળતા ભય લાગે છે.