પાટણમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 ઈંચ વરસાદમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

2022-08-23 178

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ પંથકમાં મોડીરાતથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જામેલા વરસાદી માહોલ વચ્ચે અત્યાર સુધીમાં 2 ઈંચથી વધુ પાણી પડી ચૂક્યું છે. ભારે વરસાદના પગલે પાટણમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Videos similaires