અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદને પગલે જાહેર રસ્તા ઉપર ભૂવો પડ્યો હતો. જેને લીધે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ભૂવો પડવાથી રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.