રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

2022-08-23 216

આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઇ છે.

Videos similaires