અગામી 5 દિવસ ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી

2022-08-22 4,274

છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ આજરોજ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારેથી અતીભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પૈકી આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.

Videos similaires