પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપ્યું

2022-08-22 2

પોલીસ વિભાગ કર્મચારીઓના ગેડ પે વધારવા મુદ્દે આંદોલન શરુ કરનાર પોલીસ કર્મચારી નરેન્દ્રસિંહ પરમારેઆજરોજ પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપ્યા બાદ તેઓ આગામી સમયમાં પણ પોલીસ કર્મચારીઓના હિતમાં ગ્રેડ પે માટેની પોતાની લડાઈ ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું.

Videos similaires