અમદાવાદમાં TRB જવાનનો લાંચ લેતો વીડિયો થયો વાયરલ

2022-08-22 1,145

અમદાવાદમાં TRB જવાન વાહનચાલક પાસેથી લાંચ લેતો હોવાનો વિડીયો વાઈરલ થતા ફરી એક વખત TRB જવાન વિવાદમાં આવ્યો છે. અગાઉ સુરતમાં પણ એક TRB જવાને વકીલને માર માર્યાનો વિડીયો વાઈરલ થયો હતો.