સુરતના તમામ તાલુકામાં આ વખતે વરસાદે 20 વર્ષનો રેકોર્ડ બ્રેક

2022-08-22 398

જુલાઈ-ઓગસ્ટમાં છેલ્લાં 20 વર્ષનો સૌથી વધુ રેકર્ડબ્રેક વરસાદ પડ્યો છે. સુરતના તમામ તાલુકામાં થઇ કુલ 61 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદની સરેરાશ ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં 60.84 ઈંચ વરસાદ ખાબક્યો છે.
હજુ ઓગસ્ટ મહિનાના 10 દિવસ અને આખો સપ્ટેમ્બર મહિનો બાકી છે.

Videos similaires