શ્રાવણ માસમાં અને એમા પણ ખાસ કરીને સોમવારે કૈલાશપતિની ઉપાસનાંને શ્રેષ્ઠ માનવામાં આવે છે.કહેવાય છે કે ભવ ભવના દુખો દુર કરનાર ભોળાનાથને જો કોઇ સાચા મનથી ભજે છે.. તો તેના પર મહાદેવની અપરંપાર કૃપા વરસે છે.. ત્યારે આવો આપણે પણ મહાદેવની કલ્યાણકારી આરતીનું શ્રવણ કરી કરીએ મહાદેવ કૃપાની પ્રાર્થના.