હત્યારા ભાડુઆતે મકાન માલિક પર કર્યો જીવલેણ હુમલો

2022-08-22 17

સુરેન્દ્રનગરમાં કપડાની ઈસ્ત્રી કરી પોતાનું ગુજરાન ચલાવતા દંપત્તિ પર ભાડુંઆતે હુમલો કરી મકાન માલિકની પત્નીની હત્યાને અંજામ આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચેની જંગ લડી રહ્યો છે. આ ઘટનમાં દંપત્તિએ લાંબા સમયથી ભાડું ન આપનાર વ્યક્તિ પાસે ભાડાની ઉઘરાણી કરતા તેમણે મકાનમાલિક અને તેની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. તો જોઈએ કોણ છે હત્યારો ભાડુઆત અને કેવી રીતે આપ્યો તેને મકાન માલિકની હત્યાને અંજામ. હત્યારો ભાડુઆત પહેલા પણ ગુનાહિત ઘટનાને અંજામ આપી ચુક્યો છે.

Videos similaires