ભગવાન શિવનું એવું મંદિર જ્યાં ખંડિત ત્રિશુલની થાય છે પૂજા
2022-08-21
384
સુધ મહાદેવ મંદિરના નામથી ઓળખાતું આ મંદિર જમ્મુથી લગભગ 120 કી.મી. દુર પટનીટૉપ વિસ્તારમાં આવેલુ છે. માન્યતા છે કે આ ત્રિશુળ ભગવાન શિવનું ત્રિશુલ છે અને એ કારણ છે કે લોકો આ ખંડિત ત્રિશુલને પવિત્ર માની તેની પૂજા કરે છે.