ગુજરાત ચૂંટણી, રાજકારણ ગરમાયું, સરકારમાં : શંકરસિંહ વાઘેલા નવા મોરચા સાથે ચૂંટણીમાં જંપ લાવશે

2022-08-21 5

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યના રાજકારણ ગરમાયું છે. એક પછી એક નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટૂંક સમયમાં ગુજરાત આવવાના છે, ત્યારે આ બધુ જોતા હવે ગુજરાતમાં ચૂંટણીનો ભરપુર માહોલ જામ્યો છે. તો જોઈએ સંદેશ વોરરૂમમાં વધુ અહેવાલ...

Videos similaires