આજે મા બહુચરની આરતી કરીને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ
2022-08-21
1
મા બહુચર જે કરે છે સૌનું કલ્યાણ....કહેવાય છે કે જો પ્રભુની આરતીમાં ભાગ લઈએ મન તો પવિત્ર થાય જ છે પરંતુ ભવોભવના પાપમાંથી મુક્તિ પણ મળે છે તો આવો આજે મા બહુચરની આરતી કરીને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ