સુરતમાં 50 કરોડનું મશીન મેટ્રોની અંડર ગ્રાઉન્ડની કામગીરી કરશે

2022-08-21 526

સુરતા મેટ્રો રેલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા 50 કરોડ ના TBM મશીન સુરત આવી પહોંચ્યા છે. હાલ સુરતના અત્યંત મહત્વાકાંક્ષી મનાતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. મેટ્રોના પ્રથમ ફેઝમાં સરથાણાથી ડ્રીમસીટીના રૂટ પર સીવીલ વર્ક ચાલુ કરી દેવાયું છે. હાલ ખજોદ ડ્રીમસીટીથી નાનપુરા કાદરશાની નાળ સુધીના મેટ્રોની કામગીરી હાથ ધરાઇ છે. સાથે જ 16 નેટવર્ક સ્ટેશને અન્ડરગ્રાઉન્ડ તેમજ અન્ય વિસ્તારમાં એલીવેટેડ રૂટ પર મેટ્રો માટે કન્સટ્રક્શન વર્ક શરૂ કરી દેવાયું છે.

Videos similaires