ભારતમાં UPI પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ
2022-08-20
58
ભારતમાં ડિજિટલ પેમેન્ટને આગળ વધારવામાં સૌથી મોટો હિસ્સો UPI નો છે. જેનાથી એક ક્લિકથી પેમેન્ટ તો થાય જ છે સાથે જ UPI Transaction Free પણ છે.
પણ હવે Reserve Bank , IMPSની જેમ જ UPI Transaction પર પણ ચાર્જિસ વસુલવાના રસ્તા શોધી રહી છે