મહેસાણાના વિજાપુરમાં વરસાદ બાદ તારાજી,ચોતરફ પાણી-પાણી
2022-08-20 162
સમ્રગ ગુજરાતમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે ત્યારે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે તો અમુક વિસ્તારમાં ખુબ જ વરસાદ પડવાથી ચોતરફ પાણી- પાણી થઈ ગયું છે.આવોજ માહોલ મહેસાણાના વિજાપુરમાં વરસાદ બાદ થયો છે જ્યા નજર ફેરવો ત્યા પાણી જ જોવા મળે છે.