નંદોત્સવની ધામધુમથી થઇ ઉજવણી

2022-08-20 69

કૃષ્ણ જન્મની સાથે ત્રણેયલોકમાં ખુશીનો માહોલ છવાયો છે..લોકો નંદોત્સવની ધામધુમથી ઉજવણી કરી રહ્યા છે..તેવામાં આપ પણ નંદલાલાની કૃપા મેળવી પરમ આનંદની પ્રાપ્તિ કેવી રીતે કરશો.કાન્હાને જેમ માખણ મીસરી આરોગીને પરમાનંદની પ્રાપ્તિ થાય તેવા અનેરા ઉન્માનની પ્રાપ્તિ કરવાના સુંદર ઉપાય જાણીએ શાસ્ત્રીજી મહારાજ પાસેથી