જન્માષ્ટમીના દિવસે જ્યાં આખો દેશ ભગવાન કૃષ્ણની પૂજામાં વ્યસ્ત હતો, ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા.પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં મોડી રાતે દર્શન કરવા ગયેલી ભીડમાં ભાગદોડ થઇ હતી જેમાં બે લોકોના માત થયા હતા.