રાજકોટ લોકમેળામાં સર્જાઈ દુર્ઘટના: રાઈડમાંથી યુવક પટકાયો
2022-08-20
3,542
હાલ સાતમ આઠમના તહેવારો નિમિત્તે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં લોકમેળાનું ભવ્ય આયોજન થયું છે. ત્યારે ગઈ કાલે રાત્રે લોકમેળામાં એક યુવક રાઇડમાં મજા માણતી વખતે નીચે પટકાતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.