ઔડી કારે બાઈક ચાલકને ઉછાડ્યો, યુવાનનું મોત

2022-08-19 47

અમદાવાદમાં RTO સર્કલ પાસે પુરપાટ આવેલા ઔડી કારના ચાલકે બાઈકને અડફેટે લીધો છે, જેમાં એક યુવકનું મૃત્યું થયું છે. સંદેશ ટોપ ન્યૂઝમાં વધુ વિગતો...