રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી

2022-08-19 18

આજે રાજકોટના લોકમેળામાં જુદા જુદા સ્ટોલો પર આરોગ્ય વિભાગની ટીમોએ ચકાસણી હાથ ધરી હતી. 92 જેટલા સ્ટોલ ધારકોને ફૂડ લાયસન્સ અપાયા છે, ત્યારે લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ખાણી-પીણીના સ્ટોલો પર ચકાસણીની તપાસ હાથ ધરાઈ છે. તો જોઈએ સંદેશનો ખાસ અહેવાલ...

Videos similaires