રાજ્યના 86 જળાશયો હાઈ એલર્ટ પર, 15 જળાશયો એલર્ટ પર

2022-08-19 27

રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસ પડેલા સતત વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીની ભરપુર આવક થઈ ગઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 80 ટકા જળસંગ્રહ થયો, 86 જળાશયો હાઈ એલર્ટ પર, 15 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 85 જળાશયોમાં 90 ટકા કરતા વધુ જળ સંગ્રહ થયો છે.