ગઢડા BAPS મંદિરમાંથી વહેલી સવારે પુરૂષનો મૃતદેહ મળ્યો

2022-08-19 778

ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષની ડેડબોડી મળતા ખળભળાટ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિની ડેડબોડી મળી આવી છે.

Videos similaires