અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ વે પર ગમ્ખ્વાર અકસ્માતઃ 4ના મોત

2022-08-19 1,363

રાજ્યમાં વારેઘડી અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં ચાર વ્યક્તિઓના

મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો.

Videos similaires