સુરતમાં BCA વિદ્યાર્થીનું 9મા માળેની નીચે પટકાતા મોત, ફૂટેજના આધારે તપાસ

2022-08-18 402

સુરતના લીંબાયત વિસ્તારમાં BCAનો વિદ્યાર્થી બિલ્ડીંગના 9માં માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનોએ તેની હત્યાનો આરોપ લગાવ્યો છે, ત્યારે લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.