દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
2022-08-18
339
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર દ્વારકામાં કૃષ્ણમય માહોલ જોવા મળી રહ્યો છે.