વિજયનગરના નદીમાં અજાણ્યા ઇસમની લાશ મળી,ચકચાર મચી ગયો

2022-08-18 185

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ટોલ ડુંગરી ગામની પાટ નદીમાં આજે વહેલી સવારે અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. સવારે ગામના નાના બાળકો નદી કિનારે ફરવા ગયા હતા તે દરમિયાન તેઓ નદીમાં તરતી અજાણ્યા ઇસમની લાશ જોઈને બૂમાબૂમ કરીને આસપાસના લોકોને જાણ કરવામાં આવતા લોકોના ટોળેટોળા નદી કિનારે એકત્ર થઈ ગયા હતા. સમગ્ર મામલે વિજયનગર પોલીસને જાણ કરવામાં આવી છે.

Videos similaires