નાગલપુરમાં બિરાજમાન છે આદ્યશક્તિ માં શીતળા માતા

2022-08-18 231

મહેસાણાના નાગલપુરમાં બિરાજમાન છે આદ્યશક્તિ માં શીતળા માતા. આ મંદિર ને અતિ પ્રાચીન માનવામાં આવે છે. અહીં આવતા માઇ ભક્તોના સઘળાં કષ્ટો માતા શીતળા હરતા હોવાની છે માન્યતા.તો આવો શીતળા માતાની કૃપા મેળવવા કરીએ તેમના આ સુંદર મંદિરના દર્શન. રાંધણ છઠ્ઠે બનાવેલ ભોજન શીતળા સાતમે આરોગી તે દિવસે ઘરનો ચુલો સળગાવવામાં નથી આવતો. અને આ દિવસ દરમિયાન માતા શીતળાની ભક્તિ કરવામાં આવે છે.

Videos similaires