ગુજરાતમાં મેઘો ધમધોકાર, ઉત્તરમાં અવિરત, દક્ષિણમાં દે ધનાધન

2022-08-17 107

ગુજરાતના અલગ-અલગ ભાગોમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

Videos similaires