જુનાગઢમાં ભારે વરસાદ પડતા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

2022-08-17 312

જુનાગઢમાં મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં ફાયરના જવાનોએ મહિલાનું રેસ્ક્યુ કર્યું હતુ. તેમજ પેરેલાઈઝ્ડ મહિલાનું પાણીમાં રેસ્ક્યુ કરાતા જુનાગઢ ફાયર બ્રિગેડના જવાનોની

સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં 500 મીટર પાણીમાં રેસ્ક્યુ કરાયું છે. તેમાં કમલેશ પુરોહિત અને હાજાભાઇ દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરાયું હતુ. તથા સતત વરસી રહેલા વરસાદમાં

મહિલાને ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.

Videos similaires