સુરતના કડોદરામાં દેશી તમંચા સાથે એકની ધરપકડ

2022-08-17 38

સુરત જીલ્લાના કડોદરા વિસ્તારમાંથી કડોદરા ચોકડી નજીકથી એક ઇસમ દેશી બનાવટની પિસ્તોલ સાથે મળી આવ્યો હતો. જે બાદ કડોદરા પોલીસે ઇસમની ધરપકડ કરીને હથિયાર જપ્ત કર્યું હતું.

Videos similaires