સુરતમાં બસ પાણીમાં ફસાઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં,16ના રેસ્કયુ

2022-08-17 208

સણીયા હેમાદ ગામમાં ભરાયેલા ત્રણથી ચાર ફૂટ પાણીમાં મંગળવારે મોડી રાત્રે એક લકઝરી બસ ફસાઈ હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે 16 જેટલા પ્રવાસીઓને રેસ્કયૂ કરી બહાર કાઢ્યાં હતાં.

Videos similaires