સાબરકાંઠાના પોશીનામાં વરસાદનું પાણી વધતા નદી વહેતી હોય તેવા દ્રશ્ય

2022-08-17 566

સાબરકાંઠાના પોશીનામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં સિંચાઈનું તળાવ ઓવરફ્લો થયુ છે. તથા મુખ્યબજાર રોડ પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેમજ પોશીનામાં રાત્રી

દરમિયાન છ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. તેમાં પોશીના સિંચાઇના તળાવો ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા છે. તેમજ મુખ્ય બજારના રોડ ઉપર

વરસાદનું પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળે છે.