શાસ્ત્રોક્ત રીતે રાધણ છઠ્ઠે કેમ ચુલો ઠારવો પડે જાણો

2022-08-17 452

રાધણ છઠ્ઠ...આ તિથીએ ઘરની રસોઇનો ચુલો ઠારવાનો મહિમા રહેલો છે કહેવાય છે કે આ તિથીએ સંધ્યા સમય પહેલા જ ભોજન વાનગીઓ બનાવીને શાસ્ત્રીય રીતે ચુલો કે ગેસની સગડીનું પુજન કરવામાં આવે છે ત્યારે શા માટે આ તિથીએ ભોજન બનાવીને શિતળા સાતમના દિવસે તેને આરોગવાનો મહિમા છે અને કઇ શાસ્ત્રોક્ત રીતે ચુલો ઠારવો આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રીજી પાસેથી

Videos similaires