બોડેલીમાં કોઝવે પર બાઈક સાથે તણાયેલા યુવકોનું દિલધડક રેસ્ક્યૂ

2022-08-16 744

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધારોલીયા ગામેથી ગજેન્દ્રપુરા ગામ તરફ જતાં મોનિયન કોઝવે પરથી બાઈક પર જઈ રહેલા બે યુવકો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જો કે આ બાબતની જાણ થતાં ગામના લોકો દ્વારા જીવના જોખમે દોરડા વડે બન્ને ઈસમોનું રેસ્ક્યૂ કર્યું હતુ.

Videos similaires