ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલાયા: 1.45 લાખ કયુસેક પાણી છોડયું

2022-08-16 247

હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. જેને લઈને રાજ્યના જળાશયોમાં નવા નીરની આવકમાં વધારો થતા જળાશયોના જળ સ્તરમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસ ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક યથાવત રહેતા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી. જેને પગલે આજરોજ સાંજના સુમારે ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

Videos similaires