ભારે વરસાદથી બારડોલી જળબંબોળ, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

2022-08-16 837

ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રાજ્યના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તો 7 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે પૈકી દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

Videos similaires