રાજકોટ: પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતા પ્યાસીઓ

2022-08-16 714

રાજકોટમાં પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેકતા નશેડીઓ સામે આવ્યા છે. જેમાં રસ્તા પર દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં વીડિયો ઉતારનાર વેપારીને નશેડીઓએ

માર માર્યો હતો. તેથી બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. લાલા ભરવાડ અને વિજય નેપાળી વિરૂદ્ધ પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં દારૂબંધીની વાતો વચ્ચે

રાજકોટ શહેરમાં સરેઆમ દારૂ પીવાઈ રહ્યો છે.

Videos similaires