રોગચાળો વકર્યો: સોલા સિવિલમાં દર્દીઓની સારવાર કરતો મેડીકલ સ્ટાફ બીમાર

2022-08-16 216

અમદાવાદમાં હાલ ચોમાસાની ઋતુને પગલે વાઈરલ ઇન્ફેકશનના રોગચાળામાં વધારો નોંધાયો છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલમાં વાઈરલ ઇન્ફેકશનના નવા 2900 કેસ નોંધાયા હતા. આ સાથે સાથે સોલા સિવિલમાં દર્દીઓની સારવાર કરતો સ્ટાફ બીમાર પડતા હોસ્પિટલ તંત્ર વાઈરલ ઈન્ફેકશનને લઈને સાબતું બન્યું છે.