સુરતમાં ધોધમાર વરસાદ, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ભરાયું

2022-08-16 137

સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તથા BRC રોડ પર વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે. તેમજ ઈન્ડસ્ટ્રીયલ

વિસ્તારમાં પાણી ભરાતા કારીગરો વરસાદમાં કામે જઇ રહ્યાં છે. તથા વિસ્તારમાં પાણી ભરાવાથી નોકરી જતાં કારીગરો પરેશાન છે. તેમાં ઉધના ઝોનમાં પાલિકાની કામગીરી ફેલ થઇ છે.