શાસ્ત્રોમાં નાગપંચમીનું શું છે મહત્ત્વ જાણો કથા
2022-08-16
163
આપણા શાસ્ત્રોમાં શિવજીના ગળામાં બિરાજમાન નાગને પણ દેવતાનું સ્થાન પ્રાપ્ત થયુ છે..ત્યારે શ્રાવણ વદ પાંચમને નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે..આખરે શું છે તેનું કારણ અને કઇ કથા આ તિથી સાથે જોડાયેલી છે..આવો કરીએ તે કથાનું શ્રવણ.