નવસારીમાં પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

2022-08-15 78

હાલ ગુજરાતમાં મેઘરાજા સેકન્ડ ઇન્નીંગ રમી રહ્યા છે. ત્યારે રાજયના અનેક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં નવસારીમાં પૂર્ણા નદીમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થતા સુપા કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.

Videos similaires