રાજકોટ રેલવે સ્ટેશન પર તિરંગાનો અદભુત નજારો
2022-08-15
322
હર ઘર તિરંગા અંતર્ગત સૌ કોઈ પોતાના ઘર ઉપર તિરંગો લગાવી રાષ્ટ્ર્ર પ્રત્યેની ભક્તિ દર્શાવી રહ્યા છે ત્યારે રાજકોટના રેલવે સ્ટેશન પર લહેરાતા રાષ્ટ્ર્ર ધ્વજનો ડ્રોન વિડીયો રેલવે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.